Mahila Samman Bachat Yojana 2024: મહિલાઓને 2 વર્ષ માટે પૈશા જમા કરવા પર મળસે ₹2,32,000/- રૂપિયા

Mahila Samman Bachat Yojana 2024: શું તમે પણ સુરક્ષિત અને નફાકારક સરકારી બચત યોજના ની શોધ માં છો? તો તમારા માટે અમે સારા સમાચાર લઈને આવ્યા છે! ભારત સરકારની મહિલા સન્માન બચત યોજનામાં સરકાર દ્વારા મહિલાઓને માત્ર 2 વર્ષમાં ₹32,000નું વ્યાજ કમાવવાની શ્રેષ્ઠ તક આપી રહી છે. તમે પણ આ સ્કીમ વિશે વધુ જાણો અને તમે પણ આ યોજના નો  લાભ કેવી રીતે લઈ શકો છો.

મહિલા સન્માન બચત યોજનાના ફાયદા

  1. સુરક્ષિત રોકાણ: આ એક ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી સરકારી યોજના છે, તેથી તે એક સુરક્ષિત રોકાણ વિકલ્પ છે.
  2. ટૂંકો ગાળો: આ યોજના માત્ર ને માત્ર  2 વર્ષના સમયગાળા માટે છે, જે મહિલાઓને ટૂંકા જ સમયમાં તેમની બચત વધારવા માટેની તક આપે છે.
  3. કર લાભ: આ યોજનામાં જમા રહેલી રકમ પર મળતા વ્યાજ પર આવકવેરાની છૂટ મળે છે.
  4. ઉચ્ચ વ્યાજ દર: આ યોજનામાં સૌથી વધુ 7.5% પ્રતિ વર્ષનો નિશ્ચિત વ્યાજ દર મળે છે, જે બજાર ની અન્ય બચત યોજનાઓ કરતાં વધુ છે.
  5. આંશિક ઉપાડ: યોજનામાં કેટલીક શરતો સાથે તમે આંશિક ઉપાડની સુવિધા પણ છે.

આ પણ વાંચો: ગુજરાતની મહિલાઓ ને મળસે મફતમાં સિલાઈ મશીન જાણો સંપૂર્ણ માહિતી

કોણ કોણ રોકાણ કરી શકે છે

  • કોઈ પણ ભારતની રહેવાશી  મહિલા અથવા છોકરી આ યોજનામાં રોકાણ કરી શકે છે.
  • સગીર(નાની છોકરી ) છોકરી માટે, માતાપિતા તેના વતી ખાતું ખોલી શકે છે.

Mahila Samman Bachat Yojana 2024 | રોકાણ રકમ

  • ગુજરાત સરકાર દ્વારા ચલવામાં આવતી આ યોજનામાં ઓછામાં ઓછા ₹1,000 અને વધુમાં વધુ ₹2 લાખ સુધી જમા કરાવી શકાય છે.

Mahila Samman Bachat Yojana 2024 માં ખાતું કેવી રીતે ખોલવું

  • ગુજરાત સરકાર દ્વારા ચલવામાં આવતી આ યોજનાનું ખાતું કોઈપણ અધિકૃત પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખોલી શકાય છે.
  • આ યોજનામાં ખાતું ખોલવા માટે, મહિલાએ પોતાનો પાન કાર્ડ, આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો આપવો પડશે.
  • મહિલા સન્માન બચત યોજના મહિલાઓ માટે એક ઉત્તમ રોકાણ તક મળી આવી છે. આ યોજના મહિલાઓ તેમને ટૂંકા સમયમાં તેમની બચત વધારવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં મદદ કરી શકે છે.

અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કેવી રીતે ₹2 લાખનું રોકાણ 2 વર્ષમાં ₹2,32,000 સુધી વધી શકે છે

આ પણ વાંચો:-સરકાર આપી રહી છે દરેક વિદ્યાર્થી ઓને મફત લેપટોપ જાણો સંપૂર્ણ માહિતી અને અત્યારેજ અરજી કરો

Mahila Samman Bachat Yojana 2024: જો કોઈ મહિલા ₹2 લાખ આ મહિલા સન્માન બચત યોજનામાં 2 વર્ષ માટે જમા કરે છે, તો તેને 7.5% પ્રતિ વર્ષના વ્યાજ દરે ₹32,000 નું વ્યાજ મળશે.
આ રીતે, 2 વર્ષ પછી, તેની કુલ રકમ ₹2,32,000 થઈ જશે અને તેને મળી પણ જસે.
Mahila Samman Bachat Yojana 2024: આ યોજનામાં  મહિલાઓ માટે નાણાકીય સુરક્ષા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો એક શાનદાર રસ્તો પણ છે.

Mahila Samman Bachat Yojana 2024: મહેરબાની કરીને ખાશ નોંધ કરો કે આ યોજના 31 માર્ચ 2025 સુધી જ ઉપલબ્ધ છે. પછી તમે આ યોજનાનો લાભ મેળવી સકશો નહીં છે. તેથી, જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગતા હો, તો તમારે વહેલતે પહેલા કાર્યવાહી સારું કરવી પડસે.

નોંધઃ કોઈ પણ જાતની નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ pdfhai.co.in પર જાઓ. સરકારની દ્વારા ચાલવામાં આવતી તમામ યોજનાઓ, સરકારી અને પ્રાઇવેટ ભરતી અને દરરોજ ના તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલ અને સરકારની સતાવાર વેબસાઇટ માંથી મેળવેલી હોય છે.

Leave a Comment

Free Recharge!
👉 Instagram Password