Gujarat Kusum Yojana 2024: ખેડૂતોને સોલર પંપ માટે મળસે 90% સબસિડી, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Kusum Yojana 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરવા માટે આ યોજનાની ગુજરાત સરકાર શરૂઆત કરવામાં આવેલી છે. જેમાં ખેડૂતોને પોતાના ખેતરબ માં સિંચાઇ કરી સકે તે માટે સૌર ઉર્જા થી ચાલતા પંપ આપવામાં આવે છે.

Gujarat Kusum Yojana 2024: આ યોજના માટે કેદ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીજલ થી ચાલતી કંપની યો સૌરઊર્જા થી ચાલે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના દ્વારા હવે સૌર ઉર્જા તરફ આગળ વધવા જઈ રહી છે.આ યોજનાના દ્વારા સૌ  પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા 1.75 લાખ કંપની સોલર પંપમાં ફેરવવામાં આવશે.

ગુજરાત કુસુમ યોજનાનો 2024 ઉદ્દેશ | Gujarat Kusum Yojana 2024

Gujarat Kusum Yojana 2024: ગુજરાત સરકારની આ કુસુમ યોજના એ ભારત દેશના ઘણા બધા રાજ્યોમાં દુષ્કાળના અથવા બીજા કોઈ મહામરીના  સમયે આવનારા પડકારોના સામે પ્રતિભાવ આપવા માટે શરૂ કરવામાં આવેલી છે. જ્યારે દુષ્કાળ અથવા કોઈ મહામરીના સમયમાં ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તેની અસરને ઘટાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

ગુજરાત કુસુમ યોજના 2024 | Gujarat Kusum Yojana 2024

Gujarat Kusum Yojana 2024: ગુજરાત કુસુમ યોજનાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટેની એક પહેલ છે જેમાં અત્યાર સુધી ચાલતા આવતા પરંપરાગત ડીઝલ પંપને આગામી 10 વર્ષ સુધીમાં સૌર ઉર્જા થી ચાલતા પંપમાં ફેરવવાનો લક્ષ્ય ધરાવે છે.

Gujarat Kusum Yojana 2024: આ યોજનાએ ગુજરાત રાજ્યના કૃષિ સમુદાય માટે બહુ મોત એક અવસરપાત્ર છે જેમાં પોતાના ખેતરમાં સિંચાઈની જરૂરિયાત માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા એક ઉકેલ પ્રાપ્ત કરાવે છે. ગુજરાત સરકારે આ યોજનામાં સૌર ઉર્જા એ મોટામાં મોટી મહત્વની ભૂમિકા ભજવે છે તેના માટે રૂપિયા 50 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે.

ગુજરાત કુસુમ યોજના મહત્વપૂર્ણ લાભો

  • આ યોજન દેશના સમગ્ર ખેડૂતો ને લાભ આપવા માટે ઉપયોગી છે.
  • જ્યારે ગુજરાત રાજ્ય ના ખેડૂતો સોલર વાળા સિંચાઈ પંપ ખરીદે છે તો તેના પર સબસીડી આપવામાં આવે છે જેના કારણે તે સસ્તું બને છે.
  • આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ડીઝલ થી ચાલતા 17.5 લાખ સિંચાઈ પંપની સૌરઉર્જામાં ફેરવવામાં આવશે જેના કારણે મોટા ભાગના ડીઝલના વપરાશમાં ઘટાડો થશે.
  • આ યોજનાના કારણે વધારે પ્રમાણમાં મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે જેના કારણે રાષ્ટ્રીય બીજ પુરવઠામાં ખેડૂતો દ્વારા વધારે પડતાં બીજનું યોગદાન આપવામાં આવશે.
  • ગુજરાત સરકાર દ્વારા સોલર પેનલ લગાવવા પર 60% સબસીડી આપવામાં આવે છે જેમાં બેંક દ્વારા ૩૦ ટકા લોન પણ લઈ સકાય છે જેમાં ખેડૂતોને કુલ ખર્ચાના 10% પૈશા ભરવાના રહેશે.

ગુજરાત કુસુમ યોજના પાત્રતાઓ

  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ભારત દેશનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર 0.5 થી લઈ 2 મેગાવવાની ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ ખરીદવા માટે અરજી કરવા પાત્રતા ધરાવે છે.
  • આ યોજના માં અરજદાર અરજી કરવા માટે પોતાના જમીનના કદ અથવા તો વિતરણ નિગમ દ્વારા નિર્દેશ ક્ષમતા મર્યાદા ના આધારે જે ઓછું હોય તેના માટે 2 મેગાવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલ લગાવ માટે અરજી કરી શકે છે.
  • આ યોજના માટે 2 હેક્ટર જમીન માટે  પ્રતિ મેઘાવટ પાવર વાળા  સોલર પાવર પ્લાન્ટની ક્ષમતાની જરૂર પડશે.

ગુજરાત કુસુમ યોજના જરૂરી દસ્તાવેજ

  • જમીનની માલિકીના દસ્તાવેજ
  • એપ્લિકેશન ફોર્મ ની નકલ
  • નેટવર્થ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • આધારકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ નું સ્ટેટમેન્ટ
  • યોજનાની પરવાનગી આપતો પત્ર

ગુજરાત કુસુમ યોજના અરજી પ્રક્રિયા

  • તમારે સૌપ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે ગુજરાત સરકારની  કુસુમ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તમને ત્યાં હોમ પેજ દેખસે તેના  પર ઓનલાઇન એપ્લિકેશન નું ઓપ્શન આપેલું હોય છે તેના પર ક્લિક કરો.
  • હવે ત્યાં તમને એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવી પડસે.
  • એકવાર તમારું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી ફરીથી એક વાર ચેક કરીને સબમીટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લીંક

અરજી કરવા માટે અહી ક્લિક કરો 
વધુ માહિતી માટે અહી ક્લિક કરો 

 

નોંધઃ કોઈ પણ જાતની નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ pdfhai.co.in પર જાઓ. સરકારની દ્વારા ચાલવામાં આવતી તમામ યોજનાઓ, સરકારી અને પ્રાઇવેટ ભરતી અને દરરોજ ના તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલ અને સરકારની સતાવાર વેબસાઇટ માંથી મેળવેલી હોય છે.

Leave a Comment

Free Recharge!
👉 Instagram Password