Electric Vehicle Subsidy Yojana 2024: ગુજરાત સરકાર આપી રહી છે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર સબસિડી, જાણો સંપૂર્ણ માહિતી

Electric Vehicle Subsidy Yojana 2024: સમગ્ર દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની મહત્વપૂર્ણ યોજના છે. પેટ્રોલ અને ડીજલ ની વધતી કિંમતો સામે લડવા અને ગ્લોબલ વોર્મિંગના જોખમને ઘટાડવા માટે બનાવામાં આવેલી છે આ યોજના, આ યોજના પર્યાવરણને અનુકૂળ પરિવહન ને પણ પૂરું પડે છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી યોજના | Electric Vehicle Subsidy Yojana 2024

Electric Vehicle Subsidy Yojana 2024: ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભારત અને ગુજરાત રાજ્યમાં પરિવહન ક્ષેત્ર માં ક્રાંતિ લાવવા ના હેતુ સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી યોજના શરૂ કરી છે. ઇલેક્ટ્રિક વાહનો ના ઉત્પાદન થવું અને અપનાવવાના દર ને વધારવામાં આવી રહ્યો છે , આ યોજના પરંપરાગત પેટ્રોલ અને ડીજલ ના ઇંધણ સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડીને ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે.

યોજના નો હેતુ:

Electric Vehicle Subsidy Yojana નો મુખ્ય હેતુ લોકો માટે ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ વધુ સરળ અને સસ્તો બનાવવાનો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરની ખરીદી પર ભારત સરકાર દ્વારા સબસિડી આપીને, સરકાર ગ્રાહકોને પર્યાવરણને સાફ રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો:ગુજરાત ની મહિલાઓને મળસે મફત ઘર ઘંટી, જાણો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો

ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી યોજના માટેના માપદંડ:

ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી યોજના હેઠળ, અરજદાર ઇલેક્ટ્રિક વાહન ખરીદનાર વ્યક્તિઓને જે સરકાર દ્વારા સબસિડી નકી કરેલી હસે તેનો લાભ મળશે. ટુ-વ્હીલર માટે રૂ.10,000 ની સબસીડી મળવા પાત્ર છે. જ્યારે E-રિક્ષા અથવા E-કાર્ટ જેવા થ્રી-વ્હીલરને રૂ.25,000 ની સબસિડી મળે છે. વધુમાં, મોટા થ્રી-વ્હીલરની ખરીદી માટે અમુક વધારે પડતી છૂટ આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો:

  •  આધારકાર્ડ/પાનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • તમારી સિગ્નેચર એટલે કે સહી
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • તથા અન્ય મહત્વના કાગળો

Electric Vehicle Subsidy Yojana 2024 | કેવી રીતે અરજી કરવી 

ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી યોજના માટે સૌથી પેલા તમારે અરજી પ્રક્રિયા પર ક્લિક કરો અરજદાર વાહનોની પસંદગીથી લઈને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડસે, જરૂરી માર્ગદર્શિકાને અનુસરીને અરજદારો કોઈપણ મુશ્કેલી વગર અરજી કરી શકે છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી યોજના ના લાભો:

Electric Vehicle Subsidy Yojana માં સહભાગી થવાથી, ગ્રાહકો માત્ર વાહનની ચલાવાના ખર્ચમાં બચત જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ ના પ્રયાસોમાં પણ યોગદાન આપી સકે છે. અંદાજે રૂ.11,500 કરોડના ના ફાળવેલ બજેટ સાથે, આ યોજના મુસાફરી ક્ષેત્રે વિકાસ માં વધારો કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

મહત્વપૂર્ણ લીંક

સતાવાર વેબસાઇટ અહી ક્લિક કરો 
વધુ માહિતી માટે અહી ક્લિક કરો 

Electric Vehicle Subsidy Yojana 2024: ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી યોજના સ્વચ્છ અને કુદરતની હરિયાળા માટે ભવિષ્ય માટે ઉપયોગી હોવાથી, આ યોજનાનો લાભ મેળવવા માટે આ યોગ્ય સમય છે. ઈલેક્ટ્રિક વાહનોને અપનાવીને લોકો  આવનારી પેઢીઓને માટે ઈંધણ સ્ત્રોતો ને બચાવવા માં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

નોંધઃ કોઈ પણ જાતની નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ pdfhai.co.in પર જાઓ. સરકારની દ્વારા ચાલવામાં આવતી તમામ યોજનાઓ, સરકારી અને પ્રાઇવેટ ભરતી અને દરરોજ ના તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલ અને સરકારની સતાવાર વેબસાઇટ માંથી મેળવેલી હોય છે.

Free Recharge!
👉 Instagram Password