ABC ID Card: શું તમે જાણો છો ABC ID કાર્ડ શું છે ? અને કેવી રીતે તમે પણ બનાવી સકો છો
ABC ID Card: ભારતના શૈક્ષણિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના પ્રયાસ માટે સરકારે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ લાવી છે , જે (એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ) ABC ID કાર્ડ તરીકે પ્રખ્યાત છે. આ ABC કાર્ડ લાવવાનો હેતુ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ભણતર ધોરણોને વધારવા અને ID ફાળવણીને સરળ કરવાનો છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC) ABC ID … Read more